sports activities

  ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં વર્ષ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન થાય છે. કોલેજમાં ખાસ કરીને ક્રિકેટ, કબડ્ડી, ખોખો, સાઇકલીગ, ચેસ અને તે સિવાય વિવિધ રમતો રમાડવામાં આવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ

Blood Donation & Poster Presentation

Blood Donation & Poster Presentation

અહેવલ ઉ્ચ્હ્શિક્ષણ કમિશ્નર્ની કચેરી ગાન્ધીનગર્ ન પરિપત્ર ક્રમાક મકમ/ઇએસ્સી૪/૨૦૧૪ અનુસંધને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા “જ્ઞાન સપ્તહ”નુ આયોજન કરવામા આવેલ. છે, જે અનુસંધાને કોલેજમા નીચે મુજબના કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે. ક્રમ તારીખ કાર્યક્રમનુ નામ સમય ૧ ૧/૯/૨૦૧૪ કોલેજ સફાઇ,સુલેખન