અહેવલ

ઉ્ચ્હ્શિક્ષણ કમિશ્નર્ની કચેરી ગાન્ધીનગર્ ન પરિપત્ર ક્રમાક મકમ/ઇએસ્સી૪/૨૦૧૪ અનુસંધને ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા “જ્ઞાન સપ્તહ”નુ આયોજન કરવામા આવેલ. છે, જે અનુસંધાને કોલેજમા નીચે મુજબના કાર્યક્રમનુ આયોજન કરવામા આવેલ છે.

ક્રમ તારીખ કાર્યક્રમનુ નામ સમય
૧/૯/૨૦૧૪ કોલેજ સફાઇ,સુલેખન સ્પર્ધા, નિબંધ હરીફાઇ સવારે ૮ થી ૧૦
૨/૦૯/૨૦૧૪ મને ગમતુ પુસ્તક,અને ગમતુ કાવ્ય .તથા ચેસ,અને કેરમ સ્પર્ધા
૩/૦૯/૨૦૧૪ કોલેજ્નુ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થિઓ દ્વારા
૪/૦૯/૨૦૧૪ ગુજરાતના ઘડ્વૈયા વિશે વાર્તાલાપ
૦૫/૦૯/૨૦૧૪ ‘ઋનાનુ બંધ ‘કાર્યક્રમતથા ઇનામ વિતરણ સમારંભ
માનનિય પ્રધાન મંત્રી નુ ઉદબોધન ્બપોરે ૨.૩૦ કલાકે

 

 

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા આયોજિત ‘જ્ઞાન સપ્તાહ’અંતર્ગત તા.૪/૯/૨૦૧૪ ના રોજ યોજેલ કાર્યક્રમનો અહેવાલ

activity-1 activity-1

આજ રોજ જ્ઞાન સપ્તાહ અંતર્ગત ધર્મેન્દ્રસિહ્જી આર્ટ્સ કોલેજ રાજકોટ કોલેજમા  પ્રિન્સિપાલ ડો.ચન્દ્રિકાબેન વાઢેર ની સુચનાથી વિદ્યાર્થિઓ માટે પોસ્ટર મેકિંગ સ્પર્ધા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ્નુ આયોજન કરવામા આવ્યુ હતું.

activity13 activity15 activity14activity16

 

કોલેજ મા સૌ પ્રથમ અંગ્રેજીના પ્રા. સુશ્રી બંસરીબહેનના માર્ગદર્શન નીચે વિદ્યર્થિઓએ સાહિત્યકરોના જીવનનો પરિચય તથા તેના સાહિત્ય પ્રદાનને ઉજાગર કરતા પોસ્ટર તૈયાર કરી પ્રદર્શન યોજ્યુ.

ત્યાર બાદ એન.સી.સી. તેમજ એન.એસ.એસ.્ના સંયુક્ત ઉપક્રમે રાજકોટની સુપ્રસિધ્ધ ‘લાઇફ’ના સંયુક્ત ઉપક્રમે કોલેજના પરિસરમા જ “બ્લડ ડોનેશ કેમ્પ’નુ આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના એન.સી.સી.ઓફિસર ડો.એસ.આર.ભારદ્વાજ તથા એન.્સી.સી.પ્રોગરામ ઓફિસર ડો.જે.સી.વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ શ્રીએ તેમજ સાંસ્ક્રુતિક સમિતિના અધ્યક્ષશ્રી ડો.જે.એસ.ઉપાધ્યાએ સૌ ને અભિનંદન પાઠવેલ.

 

 

Blood Donation & Poster Presentation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *