ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં વર્ષ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઇન્ડોર અને આઉટડોર રમતોનું આયોજન થાય છે. કોલેજમાં ખાસ કરીને ક્રિકેટ, કબડ્ડી, ખોખો, સાઇકલીગ, ચેસ અને તે સિવાય વિવિધ રમતો રમાડવામાં આવે છે.

sports

sports 1 sports 2

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ માત્ર કોલેજમાં જ નહી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આંતર કોલેજની વિવિધ રમતોમાં ભાગ પણ લે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતા બનેલા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ નીચેમુજ્બ છે.

Dharmendrasinhji Arts College Rajkot

Student-winners, various sports events

2012 – 13

In inter college Saurashtra University

Sr. No Student Name Event Name. Remarks
          1 Mori Ramjan N. 100 Mtr. Run. First (11.42 Sec.)
          2 Mori Ramjan N. 200 Mtr. Run. First (23.88 Sec.)
          3 Mori Ramjan N. 400 Mtr. Run. First (53.19 Sec.)
          4 Mori Ramjan N. 110 Hurdles Mtr. Run. First (18.32 Sec.)
          5 Mori Ramjan N. 400 Hurdles Mtr. Run. First (58.75 Sec.)
          6 Varu Hiralal R. Wrestling (81 Kg. to 90 Kg.) First
          7 Bhaliya Azarudin R. Athletics – Javelin Throw First (40.50 Mtr)
          8 Bhaliya Azarudin R. Wrestling (Up to 84 Kg.) Second
          9 Solanki Ronak L. Judo Second

 

sports activities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *